અવાણીયા ના પાટિયા નજીક બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત 3 લોકોને ઇજા
Bhavnagar City, Bhavnagar | Dec 3, 2025
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગરના અવાણીયા ના પાટીયા પાસે ટુ વ્હીલર અને અતુલ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતની ઘટનામાં બારીયા વનાભાઈ વૈભવભાઈ, કિરીટભાઈ ખુશાલભાઈ રાઠોડ તેમજ શૈલેષભાઈ બારૈયા ને બીજાઓ પહોંચી હતી. જે તમામને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.