નવસારી: જલાલપોર: મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના નેજા હેઠળ એરુ ખાતે કાનુંની શિબિર યોજાઈ
મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે જિલ્લા કારણોની સેવા કરતા મંડળના નવસારીના નિર્ઝા હેઠળ નવસારીના એરુ ખાતે કાનની સેવા સત્તા મંડળની એક બેઠક યોજાઇ હતી વિના મૂલ્ય તમામ કાયદાકીય માહિતી આપવામાં આવી હતી સાથે જ કાનૂની શિબિરમાં પેનલ એડવોકેટ પ્રદીપ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા