સંતરામપુર: ભુનેશ્વરી મંદિર પાસે વિજિલન્સે રેડ કરીને ઈનોવા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
Santrampur, Mahisagar | Jul 20, 2025
લુણાવાડા હાઇવે ભુવનેશ્વરી મંદિર પાસે વિજિલન્સ નેબાતમી મળતા અને વોચ રાખીને ઈનોવા ગાડીમાં તપાસ દરમિયાનમાં રૂપિયા ૧૨ લાખનો...