ગોધરા: શહેરમાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના અનોખા દર્શન,મુસ્લિમ યુવાનોએ ગણેશ ભક્તોની કરી મદદ
Godhra, Panch Mahals | Sep 2, 2025
ગોધરા શહેરમાં ગત રોજ યોજાયેલી ગણેશ વિસર્જન શોભાયાત્રા કોમી સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતીક બની રહી. આ યાત્રા દરમિયાન,...