ઓલપાડ: સાયણ ગામે ATM માં ચોરી થઈ
Olpad, Surat | Oct 29, 2025 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ માં તસ્કરો બન્યા બે ખૌફ,સાયણ ગામે વહેલી સવારે SBI ના ATM મશીન ને તસ્કરોએ નિશાન બનાવ્યું,ગેસ કટર થી atm મશીન કાપી નાખ્યું,ATM માં રહેલા લાખો રૂપિયાની ચોરી કરી ભાગી ગયા,ઘટના ને પગલે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત LCB, SOG અને ઓલપાડ પોલીસ સ્થળ પર,CCTV ફૂટેજ ના આધારે તસ્કરો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી.