માણસા: બોરૂ ચોકડી ખાતે પર્યાવરણ, યોગ, ગંદકી અને પ્લાસ્ટિક મુક્તનો પદયાત્રીઓને યોગ સમિતિ દ્વારા સંદેશ અપાયો
Mansa, Gandhinagar | Sep 1, 2025
ભાદરવી પૂનમ માટે ભક્તો મોટી સંખ્યામાં અંબાજી જઈ રહ્યા છે. જે અંતર્ગત માણસા યોગ સમિતિના સભ્યો દ્વારા એક અલગ જાગૃતિનો...