વઢવાણ: સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદલ વાતાવરણમાં પલટો વરસાદ શરૂ
Wadhwan, Surendranagar | Aug 4, 2025
સુરેન્દ્રનગર માં શ્રાવણ મહિનામાં છુટાછાયા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો...