૯ વિધાનસભા વિસ્તારમાં ૯૪.૧૩ ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
Palanpur City, Banas Kantha | Dec 1, 2025
બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ૯ વિધાનસભા વિસ્તારમાં ૯૪.૧૩ ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવાની જાણકારી આજે સોમવારે સાંજે 6:00 કલાકે જિલ્લા વહીવટી તંત્રએ આપી છે.