ઉતરાણ પર્વ પર ચાઇનીસ દોરીથી અનેક લોકો ઘાયલ થતા હોય છે ત્યારે દાહોદના વાંદરીયા ગામનો યુવક અર્જુનભાઈ પોતાના મિત્ર સાથે . સાડા પાંચ વાગે બાઇક પર જઈ રહ્યો હતો તે દરમિયાન ઈન્દોર હાઈવે નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અર્જુનના ચાઈનીઝ દોરી આંખના ભાગે આવી હતી જતા તાત્કાલિક અર્જુનને ગાડી ને બ્રેક માર્યો હતો અને પાછળ બેસેલા મિત્રને જાણ કરતા તેઓ તાત્ક