વડાલી: રહેડા ગ્રામ પંચાયત ને સ્વચ્છતા અંતર્ગત ફાળવેલ ટેકટર ખાનગી જમીનમાં ખેડાણ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
વડાલી તાલુકાના રહેડા ગ્રામ પંચાયત ને ગત વર્ષે સ્વચ્છતા અંતર્ગત કચરો નાખવા બાબતે ફાળવેલ ટ્રેક્ટર પંચાયત માં કથિત પાણી છોડનાર વ્યક્તિ દ્વારા ખાનગી જમીન માં ખેડાણ કરતા હોય તેવો વિડીયો આજે 12 વાગે સોશિયલ મીડિયા વાયરલ થયો હતો.