ગોધરા: તાલુકાના સામલી ગામે પડતર ખેતરમાં ભેંસ ચરાવવા બાબતે ત્રણ ઈસમોએ એક વ્યક્તિ સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી.
Godhra, Panch Mahals | Aug 22, 2025
ગોધરા તાલુકાના સામલી ગઈ આવેલ ચોરા ફળિયામાં રહેતા રમીલાબેન મનહરભાઈ મકવાણાએ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી,...