વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરિયા જણાવ્યું કે SIR પ્રક્રિયા માં જોઈ એક પણ નામ ખોટી રીતે કાઢવામાં આવશે તો કૃત્ય કરનારને કોંગ્રેસ પક્ષ છોડશે નહી અને ગાંધી ચીંધ્યા માર્ગ સાથે કાનુકી કાર્યવાહી કરવામા આવશે એવી માહિતી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વાડોદરિયા દ્વારા આપવામાં આવી