વઢવાણ: સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત સુધીના સીસી રોડ ₹832.63 લાખના ખર્ચે નવા રોડનું ખાતમુરત કરતા નાયબ મુખ્ય દંડક
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયતી નવા સર્કિટ હાઉસ સુધીના રોડનું કુલ અંદાજિત ખર્ચ 832.63 લાખના ખર્ચે 7.10 મીટર પહોળો ધરાવતો આરસીસી રોડની કામગીરીનું નાયબ મુખ્ય ધંડક અને વધવાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ના વરદ હસ્તે ખાતમુરત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.