સાંતલપુર: વારાહી ગૌશાળા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયાએ મુલાકાત લીધી
સાંતલપુર તાલુકાના વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળાએ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયાએ મુલાકાત લીધી હતી.જેમાં હિન્દૂ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ દ્વારા હિન્દૂઓને દિવાળી પર દાન કરવા વિનંતી કરી હતી.