પેટલાદ: ધર્મજ- તારાપુર હાઇવે રસ્તા ઉપર હોટલ પાસે કન્ટેનરમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલાયા
Petlad, Anand | Jul 28, 2025
આણંદ એલસીબી પોલીસે ગત દિવસોમાં ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર દર્શન હોટલના પાર્કિંગમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો...