ગોધરા: ગોધરા-અમદાવાદ માર્ગ પર આવેલ સિમલા પાસે પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકોની હાલત કફોડી
#jansamasya
Godhra, Panch Mahals | Sep 8, 2025
ગોધરા-અમદાવાદ હાઈવેના સિમલા વિસ્તારમાં માર્ગ પર મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે....