આદિવાસીઓની જીવાદોરી સમાન કાવેરી સુગર શરૂ થાય એ પહેલાજ મૃતપ્રાય બની છે અને એનસીડીસી દ્વારા તેની હરાજી કરી દેવામાં આવી છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાવેરી સુગરને બચાવવા આવતીકાલે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંસવારે 10:30 કલાકે કાવેરી સુગરનું મેદાન સાદરવેલ ચીખલી ખાતે યોજાશે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.