ચીખલી: બીલીમોરા બંદરે આવતી કાલે ગણેશ વિસર્જન માટે કડક સુરક્ષા આયોજન ચીખલી ડિવિઝનના દિવસ પીએ મુલાકાત લીધી
Chikhli, Navsari | Sep 5, 2025
બીલીમોરા બંદર ખાતે આવતી કાલે થનારા ગણેશ વિસર્જન માટે સુરક્ષા અને આયોજનની સમીક્ષા ચીખલી ડિવિઝન ના ડીવાયએસપી ભગીરથસિંહ...