બોડેલી: આવતીકાલે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિ સંવાદ કાર્યક્રમ યોજાશે.
Bodeli, Chhota Udepur | Sep 3, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવતીકાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવશે. બોડેલી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ચાચક...