વાંસદા: તાલુકા સહિત જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી
Bansda, Navsari | Sep 14, 2025 નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને રવિવારે મળતી માહિતી અનુસાર આગાહી અનુસાર વરસાદ વરસે તેવી શક્યતાઓ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.