તાલોદ: તલોદ તાલુકાના મોકમજીના મુવાડા માં રાત્રી દરમ્યાન એક અજગર નિકળ્યો હતો
તલોદ તાલુકાના મોકમજીના મુવાડા માં રાત્રી દરમ્યાન એક અજગર નિકળ્યો હતો તેથી ગામ અફરાતફરી મચી હતી તાત્કાલિક એક રેકયુ ટીમ જાણ કરતા. દોડી આવી હતી રેસકયુ કરી ને સલામત સ્થળે દોડી મુકવા માં ગામ જણો દ્વારા જણાવવામાં આવ્યું હતું