પાદરા: કમોસમી વરસાદથી ખેડૂતો પર સંકટ, પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના હોદેદારો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
રાજ્યભરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણા વિસ્તારોમાં પાકને ગંભીર નુકસાન પહોંચતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ પરિસ્થિતિને લઈ વિપક્ષના નેતાઓ ખેડૂતોની વચ્ચે પહોંચી સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને ખેતરોમાં જઈને નુકસાન થયેલા પાકનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ જ ક્રમમાં આજે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર તથા પાદરા કોંગ્રેસના હોદેદારો પાદરા તાલુકાના અનેક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી રહ્યા હ