અરવલ્લીની ગિરિમાળાઓ અંગે સુપ્રીમ કોર્ટે કરેલા વ્યાખ્યાકિત નિર્ણય અંગે પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોનીએ પ્રતિક્રિયા આપી હતી આજે બુધવારે બપોરે બે કલાકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અરવલ્લી ગિરિમાળાઓના પહાડોને નુકસાન થશે તેની ગંભીર અસરો માનવ જીવન ઉપર વર્તાશે.