ધારી: ખાતે આવનાર તારીખ 7 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાવનાર બ્રહ્મ સંમેલનના કાર્યક્રમમાં.
Dhari, Amreli | Nov 9, 2025 ધારી ખાતે આવનાર તારીખ 7 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાવનાર બ્રહ્મ સંમેલનના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહેવા માટે રાજકોટ બ્રહ્મ સમાજ સંમેલન ટીમ આમંત્રણ આપવા માટે પહોંચી. બ્રહ્મ સમાજ સાથે મીટીંગ યોજાઇઆવનાર તારીખ 7 ડિસેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જેને રાજકોટ ખાતે એક મોટું સંમેલ ભરાઈ રહ્યું છે ત્યારે રાજકોટ બ્રહ્મ સમાજની ટીમ આજેબ્રહ્મ સમાજની વાડીએ પહોંચી હતી અને સંમેલનમાં હાજર રહેવા જણાવાયું હતું..