લાલપુર: ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય
જામનગર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા અવનવા બનતી હોય છે ત્યારે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના લાલપુરમાં આજરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને ટ્રાફિકમાં 108 પણ ફસાઈ હતી મળતી માહિતી અનુસાર ચાર વાગ્યાના અરસામાં લાલપુરમાં ટ્રાફિક સર્જાયો હતો અને ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી