ખંભોળજ - સારસા રોડ પર ખંભોળજ નજીક એક ગા.નં. GJ-23-AW-5336 અશોક લેલન (બળે દોસ્ત) ટેમ્પો માં આગ લાગેલ. જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ વોટર ટેન્ડર સાથે ફાયર ડ્રાઈવર પ્રદીપસિંહ સોલંકી, ફાયરમેન જયેશભાઈ ઠાકોર, રઘુવીરસિંહ પઢીયાર, વિશાલ પઢિયાર તુરતજ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. જ્યાં સંપૂર્ણ ઘટના દરમ્યાન કોઈ જાનહાની થયેલ નથી