કાલોલ તાલુકાના અંબાલા ગામે રહેતા મંગળસિંહ ભારતસિંહ રાઠોડે કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓનો પુત્ર દિલીપ સોમવારે બપોરે મોટરસાયકલ લઈને નોકરી જવા નીકળ્યો હતો ત્યારે સાતમણા નર્મદા કેનાલ બ્રીજ પાસે કિશનભાઇ યોગેશભાઈ ચૌહાણ, યોગેશભાઈ સામતભાઈ ચૌહાણ, રાજેશભાઈ સામતભાઈ ચૌહાણ અને વિક્રમભાઈ લક્ષ્મણભાઇ રાઠોડ એમ ચારેવ ઈસમોએ તેઓને રોકેલ અને ગંદી ગાળો બોલી કહેલ કે તુ મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે,આડા સંબંધ કેમ ભૂલતો નથી તેમ કહી ચારેવ જણાએ