મોડાસા: ટાઉન પોલીસ મથકે વકીલને માર મારવાની ઘટનાને લઈને પીએસઆઇ સામે ફરિયાદ દાખલ
પોલીસ મથકે વકીલ તેમના અસીલ સાથે ગયા હતા તે સમય દરમિયાન પીએસઆઇ દ્વારા વકીલને માર મારવાનો મુદ્દો ચર્ચામાં ચાલ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને આંદોલન શરૂ થતા આખરે મોડાસા ટાઉન પોલીસ માટે કે પીએસઆઇ પીપી ડાભી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે