ધાનપુર: ગુજરાત સરકારના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા દા ધાનપુર તાલુકામાં પાનમ નદી ઉપર તરમકાચ-ગણીયારી-ડુંગરપુર , બ્રિજનું.
Dhanpur, Dahod | Dec 22, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 22 ડિસેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકે મળતી વિગતો અનુસાર ગુજરાત સરકારના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પાનમ નદી ઉપર તરમકાચ-ગણીયારી-ડુંગરપુર રોડ પર નિર્માણ પામનાર નવીન મેજર બ્રિજ (એપ્રોચ રોડ સાથે) ની કામગીરીનું "ખાતમુહૂર્ત" કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર વધારા સભ્ય બચુભાઈ કાબડ મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા