વટવા: બોપલ શરાબ પાર્ટીનો મામલો:અમદાવાદ સેશન્સ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓ સહિત 11 આરોપીઓને જામીન આપ્યા
બોપલ શરાબ પાર્ટીનો મામલો:અમદાવાદ સેશન્સ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓ સહિત 11 આરોપીઓને જામીન આપ્યા, હજુ 6 આરોપીઓને જામીન મળવાના બાકી બોપલના ફાર્મ હાઉસમાંથી પકડાયેલી હાઇ પ્રોફાઈલ શરાબ અને હુક્કા પાર્ટી પ્રકરણમાં 22 આરોપીઓ પૈકી આરોપીઓએ કરેલી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં 11 આરોપીઓએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી..