ચોરાસી: સિંગણપોર પોલીસ સે 10 ચોરી ન મોબાઇલ સાતે એક આરોપી ની જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી.
Chorasi, Surat | Sep 23, 2025 સર્વેલન્સ ટીમ' તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ અત્રેના સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ સિંગણપોર ડભોલી રોડ પર આવેલ AR મોબાઈલની તથા ગણેશ ટી એન્ડ પાન સેન્ટરની દુકાન તેમજ શ્રી રાધે ક્રિષ્ના ડેરી એન્ડ જનરલ સ્ટોરનુ શટર તોડી દુકાનોમા પ્રવેશ કરી દુકાનમા રહેલ રોકડ રૂપિયા તથા માલ સમાનની કુલ્લે કિ.રૂ.૨,૪૮,૦૦૦/- ના મુદ્રામાલની કોઈ અજાણ્યા ઇસમોએ ચોરી કરી નાશી જઇ ગુનો કરેલ હોઇ જે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ અત્રેના પોલીસ સ્ટેશનમા સિંગણપોર મથક માં ગુણો નોંધવા માં આવ્યો.