રવિવારના 3 કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન એક એક્સેસ મોપેડ નંબર gj 21 dg 0639 નો ચાલક દારૂ લઈને વલસાડ તરફ જઈ રહ્યો છે.જેના આધારે મગોદ ગામ પાર નદીના પુલ પાસે વોચ ગોઠવી એક્સેસ મોપેડ ને ઝડપી પાડી હતી. અને તેમાંથી કુલ 9,600 નો દારૂ ઝડપી પાડ્યો હતો.મોપેડ ની કિંમત અને દારૂની કિંમત મળી કુલ 49,600 નો મુદ્દામાલ પોલીસે કબજે લઈશ રોહન દીપકભાઈ રાઠોડ સામે ફરિયાદ.