નવસારી: નવસારી જિલ્લામાં ખાતરની અછતની સમસ્યા અંગે નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પી.આર કથીરિયાનું નિવેદન #jansamasya
Navsari, Navsari | Jul 31, 2025
જિલ્લામાં ખાતરની અછતને પગલે નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પી.આર કથીરિયા જણાવે છે કે, ખેડૂતોને ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં...