વેજલપુર: શહેરના સાબરમતી વિસ્તારમાં કાર ચાલકે મોપેડને 1
કિમી સુધી ઢસડી, લોકોએ પકડતા કારચાલક જમીન પર સુઈ ગયો
Vejalpur, Ahmedabad | Jul 28, 2025
અમદાવાદમાં સોમવારે સાંજના સમયે 7 વાગ્યાની આસપાસ સાબરમતીમાં એક કાર ચાલકે એક મોપેડ ચાલકને ટક્કર માર્યા બાદ મોપેડને એક કિમી...