ચીખલી: જિલ્લાના સાંસદ સી આર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિવિધ કાર્યક્રમો અંગે સમગ્ર માહિતી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ છે. આજે દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા પ્રધાનમંત્રી શ્રીનો જન્મદિવસ ઉજવાશે-વિશ્વભરમાં જો કોઇ નેતાનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવાતો હોય તો એ માત્ર આપણાં નરેન્દ્રભાઇનો છે-સૌ કાર્યકર્તાશ્રીઓ, નાગરિકોને ખૂબ મોટી સંખ્યામાં સેવા પખવાડિયાની વિવિઘ પ્રવૃત્તિઓમાં જોડાવા સાંસદ સીઆર પાટીલે અપીલ કરી હતી.