નડિયાદ શહેરમાં અતિચારિ બનેલા અને સાત લોકોનો ભોગ લેનાર બિલોદરા સીરપ કાંડના મુખ્ય આરોપી યોગેશ સિંધીએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ, આરોપી જામીન પર છૂટ્યા બાદ પુરાવાનો નાશ કરવાની શક્યતને પગલે આરોપી યોગેશ સિંધીના જામીન નામંજૂર કર્યા છે.