ચોટીલા: ચોટીલા પુરવઠા વિભાગની 377 રાશનકાર્ડ ધારકોને
નોટિસ આપી વાર્ષિક 25 લાખ આવક ધરાવનારાઓનું વેરિફિકેશન શરૂ કર્યું
Chotila, Surendranagar | Aug 14, 2025
ચોટીલા તાલુકામાં 377 રાશનકાર્ડ ધારકોને નોટિસ: 5 રેશનકાર્ડ ધારકો GST ભરતા હતા, 330ની આવક 6 લાખથી વધુ: 42 તો કંપનીના...