સુબીર: *ડાંગ જિલ્લામાં ચોરી અને લૂંટના બનાવોને અટકાવવા સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામુ બહાર પડાયું.
Subir, The Dangs | Aug 22, 2025
નાગરિકનાં જાનમાલનું રક્ષણ થાય અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાય રહે તે માટે પ્રયાસ* જયાં રોજે રોજ મોટી...