જૂનાગઢ: ધરાનગર સત્યમ શેરીમાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને 10,150 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી એ ડીવિઝન પોલીસ
Junagadh City, Junagadh | Sep 3, 2025
જુનાગઢ એ ડિવિઝન પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે ધરાનગર સત્યમ શેરીમાં જાહેર રોડ પર બે ઈસમો જુગાર રમતા હોય...