પલસાણા: અંભેટી ગામે સરકારી આવાસની ઈંટની દિવાલ ભારે વરસાદને કારણે પડતા પિતા પુત્રને ફેક્ચર થતા હોસ્પિટલ ખસેડ્યા
Palsana, Surat | Jul 29, 2025
સોમવારે સવારે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે સવારે 6 વાગ્યાના અરસામાં પોતાના 14 વર્ષીય પુત્ર વિકાસભાઈ મંગાભાઈ નાયકા...