વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કચરો એકત્ર કરી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવશે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ અને સુરેન્દ્રનગર ડમ્પિંગ સાઈટ પર ડોટ ટુ ડોર કચરો એકત્રક કરવામાં આવે છે અને આ કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી અને તેના દાણા બનાવવામાં આવશે આ અંગેની એજન્સીને 8 થી 10 કરોડમાં આ કામગીરી આગામી આઠ માસ દરમિયાન શરૂ કરવામાં આવશે