RCB વિન થતાં ભાગળ ખાતે ઉજવણીનો માહોલ
Majura, Surat | Jun 4, 2025 18વર્ષ IPL માં RCB ની નામે ટ્રોફી,સૂરત ખાતે ભવ્ય ઉજવણી,ભાગળ વિસ્તારમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી,પંજાબ અને RCB ટિમ વચ્ચે રસાકસીના મેચમાં RCB ની ભવ્ય જીત થઇ,સુરતીઓ રસ્તા પર ઉતરી ફટાકડા ફોડી વિરાટ કોહલીના નારા લાગ્યા.