ગરબાડા: ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા sp રવિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
Garbada, Dahod | Nov 26, 2025 ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા sp રવિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લા એસપી રવિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમા તાલુકાના જુદા જુદા જે વિસ્તારો ની જુદી જુદી સમસ્યાઓ ની અરજી ઓ આવી હતી જેમાંતલાટી કમ મંત્રી અને જાંબુઆ ગામના સરપંચ દ્વારા MGVCL કચેરી ગરબાડા દ્વારા આડા પડી ગયેલ નીચે પડી ગયેલા અને નડતા થાંભલા ની અરજી , જેસાવાડા ના ...