જૂનાગઢ: કાર ચાલકે મહિન્દ્રાના સર્વિસ સ્ટેશનમાં મુકેલી "સ્કોર્પિયો" ગુમ થતા ચકચાર,સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
Junagadh City, Junagadh | Aug 26, 2025
જો તમે કાર કંપનીના સર્વિસ સ્ટેશનમાં મૂકો છો તો તે કાર સર્વિસ સ્ટેશનમાં જ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે....