વાંસદા: વાંસદા ICDS દ્વારા વર્કર બહેનોને વિવિધ તાલીમ પૂરી પાડવામાં આવી
Bansda, Navsari | Oct 17, 2025 આજરોજ તારીખ 17/10/2025 ના રોજ પોષણ ભી પઢાઈ ભી તાલીમ અંતર્ગત વર્કરબેનોને ગ્રોથ મોનીટરીંગ, TLM ની સમજ, ડેમો દ્વારા ECCE આપવાની રીત વિશે સમજ, બેનોને રમત દ્વારા વ્યવસ્થાપન અને કામગીરીની સમજ, દિવ્યાંગ બાળકો વિશે સમજ આપવામાં આવી.