ઝાલોદ નગર શ્રી રામમય બન્યુંજય શ્રી રામના જયઘોષ સાથે આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનો ભવ્ય દિવ્ય મહોત્સવબાઇક રેલી, જ્યોત યાત્રા, સંતસંગ અને રાત્રિભર ચાલેલી અવિસ્મરણીય ભક્તિમય સ્પર્ધા સનાતન હિન્દુ ધર્મની પરંપરા, એકતા અને શ્રી રામભક્તિના દિવ્ય સંદેશને જનજન સુધી પહોંચાડવાના શુભ હેતુસર ઝાલોદ નગરમાં તા. ૨૦-૧૨-૨૦૨૫, શનિવારના રોજ ભવ્યાતિભવ્ય આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર નગરમાં આ આયોજનને લઈને રામનામ, ભક્તિ, .....