પારડી: ભારે વરસાદને કારણે પારડી તાલુકાના અરનાલા પારડી કોઝવે સહિત 42 રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ કરાયા
Pardi, Valsad | Sep 7, 2025
પારડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે તાલુકાના 42 રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી...