વલસાડ: લીલાપોર ચોકડી પાસે ઓમની વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની ચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી
Valsad, Valsad | Sep 3, 2025
બુધવારના 5:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના લીલાપુર ચોકડી પાસે પસાર થઈ રહેલી ઓમની વાનમાં અચાનક આગ લાગવાની ઘટના...