માણસા: શ્યામરથ કાર્યાલય ખાતે PM મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપની બેઠક યોજાઇ: MLA સહિત આગેવાનો હાજર રહ્યા#Bjpgujarat
Mansa, Gandhinagar | Sep 12, 2025
17 સપ્ટેમ્બર PM મોદીનો જન્મદિવસની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગુરુવારે સાંજે 5 વાગ્યે માણસા ધારાસભ્ય...