કાંકરેજ: ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો તલવાર થી પટા ખેલતો વિડિઓ વાયરલ થયો
કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર નો તલવાર વડે પટ્ટા ખેલતો વિડીયો વાયરલ થયો હતો આજે શુક્રવારે 4:00 કલાકે સોશિયલ મીડિયામાં વિડિયો સામે આવ્યો હતો. અમૃતજી ઠાકોર ની દીકરી ના લગ્ન હોય લગ્ન પ્રસંગમાં તલવાર વડે ધારાસભ્ય અમૃતજી ઠાકોર પટ્ટા ખેલતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.